ડિટોક્ષ એટલે દરરોજ આખી રાત પેટ સાફ થાય?બિલકુલ ના

This slideshow requires JavaScript.

:;રોજ રાત્રે સ્ટ્રોગ લેક્ષેટીવ લઈ પેટ સાફ કરવાની પ્રક્રીયા માં અડધી રાત્રે પેટ માં ચુંક આવે અને પેટ પકડીને ટોઈલેટ માં બેસી રહેવુ પડે આવી પ્રક્રિયા ને અંતે કબજીયાત થઈ જાય , લોહી નિકળે ,ચીરા પડી જવા જેવી સમસ્યા ઓ સર્જાય .

તો પછી સાચી કલાસિકલ પંચકર્મ ની શું રીત છે ?
શુ છે આ ડિટોક્ષિફિકેશન પ્રક્રિયા ?

આ તોહ એવી અદભુત પ્રક્રિયા છે કે જે કરવાથી શરીર નો દરેક સેલ યુવાન થઈ જાય છે દરેક સેલ માથી ટોક્ષીન નીકલી જાય છે અને ગેસ ,કબજીયાત થી માંડી પાચન તંત્ર ની બધી સમસ્યા ઓ નુ નીરાકરણ આવી જાય છે .ત્વચા ગ્લો કરે છે ,શરીર મા યુવાન જેવી સ્ફ્રૂતી આવે છે ,શરીર હલ્કુ લાગવા લાગે છે .સાચી ડિટોક્ષીફિકેશન પ્રક્રિયા માં ૧૫-૨૦દિવસ ના અંતે શરીર ના દરેક સેલ માથી ટોક્ષીન એકત્રીત કરવામાં આવે છે અને પછી માત્ર એક દિવસ વગર ચુંકે પેટ સાફ થાય છે ,એટલે કે ૨૦-૨૫ દિવસ ની પ્રક્રિયા મા માત્ર એક દિવસ ઝાડા વાટે શરીર માથી ટોક્ષીન બહાર કાઢવાની અદભુત કલાસિકલ પંચકર્મ ની પધ્ધ્તી એટલે ડિટોક્ષીફિકેશન .
હઠીલા ચામડી ના રોગો ,હાયપર એસિડીટી,
શરીર માં દાહ વગેરે જડમૂળ થી નિકળે.:; અન્ય રોગો સ્થુળતા,હોર્મોનલઇમ્બેલેન્સ,થાયરોઇડ,
વ્યંધત્વ,માઇગ્રેન,આતંરડા માં ચાંદુ, જુની કબજીયાત,
ગેસ્ટ્રીક,સતત ખાટા કડવા ઓડકાર માં શરીર શુધ્ધીકરણ
કર્યા પછી ઔષધ સેવન થી ઝડપ થી ઉત્તમ પરિણામ મેળવી શકાય.

અનુભવ સિધ્ધ-ગમે તેવુ હઠીલુ વજન ઉતરતુ ના હોય પણ શાસ્ત્રોકત શુધ્ધીકરણ થી ચોક્કસ કારણ દુર થઈ જતા હઠીલુ વજન પણ ઉતરે છે.

:; ક્લાસિકલ શુધ્ધીકરણ ના ફાયદા-
મલાપહ્– મળ ને શરીર માથી બહાર કાઢે છે.
રોગહર -રોગ ને દુર કરે છે .
બલકર -શરીર નું બળ વધારે છે .
વર્ણપ્રસાદન -શરીર નો વર્ણ સુધારે એટલે કે વર્ણ નિખારે છે .
આયુષ્યવર્ધન્– આયુષ્ય વધારી લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે .:; બુધ્ધી ને નિર્મળ કરે છે .
ઈન્દ્રય નું બળ વધારે છે .
ધાતુ ઓ ને દ્રઢ કરે છે .
અગ્નિ પ્રદિપ્ત કરે છે .
વ્રુધ્ધાવસ્થા ને પાછળ લંબાવે .
પિત્તજ રોગો નો નાશ કરે છે .:;નિષ્ણાંત પંચકર્મ વૈદ્ય ની દેખરેખ હેઠળ જ કરાવવું .
વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)


વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)સોમ થી શની મા સવારે 9થી 11 સુધી માં મળશે
(એપોઈન્ટ્મેન્ટ લઈને મળવું)ફક્ત એપોઈન્ટ્મેન્ટ ધ્વારા
એપોઈન્ટ્મેન્ટ નંબર -૦૭૯૪૮૦૦૪૨૦૦

07948004200Dr.khatri’s Shashwat Ayurvedam™ ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s