:;ત્વચા ગ્લો કરે એ માટે દરરોજ કરો આ પ્રયોગ

This slideshow requires JavaScript.

हन्वो: बलं स्वरबलं वदनोपचय: पर:।
स्यात्परं च रसज्ञानमन्ने च रुचिरुतमा ॥
न चास्य कण्ठशोष: स्यान्नोष्ठयो: स्फुटनादभयम ।
न च दन्ता : क्षयं यान्ति द्रढमूला भवन्ति च॥
न शूल्यन्ते न चाम्लेन क्रुष्यन्ते भक्षयन्ते च ।
खरानपि परान भक्ष्यान तैलगण्डूषसेवनात ॥
(च .सू.स्था.अ -5, 72-74)
:;ગંડૂષ ના ફાયદા.
ગંડૂષ એટલે જરા પણ જગા મોમાં ન રહે એવો મોટો તેલ ,ઘી, દુધ, ઔષધ્યુક્ત દ્રવ્ય વગેરેહ નો કોગળો.
તલ નું તેલ ગંડૂષ માં શ્રેષ્ઠ છે. અને સરલ પણ છે . ગંડૂષ પંદર્- વીસ મિનિટ સુધી મોમાં ભરવાથી જડબા મજ્બૂત બને ,સ્વર નું બળ વધે છે ,મૉં ભરાવદાર સ્કિન ગ્લોઇંગ થાય છે,રસ (સ્વાદાંકુર )નું જ્ઞાન ઉત્તમ થાય છે ,અન્ન ઉપર પરમ રુચિ ઉત્પન્ન થાય છે ,કંઠ કદીયે શોષાતો નથી ,તેના હોઠ કદીયે ચસકા મારતા નથી,તે ગમે તેવુ ખાટુ ખાઇ શકે છે અને ગમે તેવો કઠીન ખોરાક તે ખાઇ શકે છે.

આ પ્રયોગ ના બીજા ફાયદા
રક્ત પ્રરિભ્રમણ વધવાથી કરચલી ઓછી થાય,કાળા ધબ્બા ઓછા થાય.સ્કિન ગ્લો કરે એ અલગ થી .
તલ ના તેલ ના શુલ હર ગુણ ના લીધે જેને વારંવાર ગળુ દુખતુ હોય બહુજ બોલવનું થતુ હોય એને તોહ દરરોજ પ્રયોગ કરવો જેથી દુખાવો તુરંત ઓછો થઈ જસે અને લુબ્રિકેશન ના લીધે ગળુ દુખે પણ નહી.સિંગર હોય અને અવાજ મધુર વધુ થાય એ માટે પણ ખાસ ઉપયોગી પ્રયોગ છે.

Gandusha is
Holding of medicated fluids in the mouth in full quantity for a specific time and then expel it out (because of full quantitiy, the fluid cannot able to rotate in the mouth)
: Regular gandusha is good for
1) Swara balam (strength to voice)
2) Hanu balam (strength to jaws)
3) Strength to face
4) Ruchyam (better taste perception)
5) Oruda dantha (strong and healthy teeth )
6) Stamina against ooshaja or aaganthuja mukha rogas, shiro rogas (head diseases), karna rogas (ear diseases). nasa roga (nose diseases) and netra roga (eye diseases).

“Benefits of oil pulling with sesame oil daily: Sesame oil gargling is beneficial for the strength of jaws, depth of voice, flabbiness of face, excellent gustatory sensation and good taste for food. One will never get dryness of throat, nor does his lips ever get cracked; his teeth will never develop caries and will be deep-rooted; he will not have any toothache nor will his teeth set on edge by sour intake; his teeth can chew even the hardest eatables”
Reference: Charaka Samhita Sutrasthana 5

-Vaidya Mihir Khatri (B.A.M.S)

-Vaidya Vandana Khatri (B.A.M.S)

Dr.Khatri’s Shashwat Ayurvedam

ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad appointment number 07948004200

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s