વજન ઘટાડવાની અકસીર આયુર્વેદિક ટીપ્સ

1.સવારે વહેલા ઉઠી ને બ્રશ કર્યા વગર બે ગ્લાસ ગરમ પાણી પીવું.

તુરંત પેટ સાફ થશે.


2.રોજ શરીરે સરસીયા તૈલ ની માલિશ ઉપર થી નીચે ની દિશામાં કરી ગરમ પાણી થી સ્નાન કરવું.

ચર્બી નુ દહન થશે.ચામડી માં કરચલી નહી પડે.


3.સમય પર જમવું.જમ્યા પહેલા એક પ્લેટ સલાડ ખાવું.અને એક ગ્લાસ પાતલી છાશ જીરુ,ધાણા મીક્ષ કરી પીવી.


4.બે ટાઈમ જમવા માં જવ ,કોદરી ,કલથી ,મગ ,જુના ભાત (ઓસાવીને ),લીલા શાક્ભાજી ,પાતલી પાની જેવી ખીચડી (પેયા)


5.આદુ- લસણ -હિંગ યુક્ત કોથમીર્,મીઠો લીમડો,સૈંધવ મીઠું,હળદર કાળા મરી,અગ્ની પ્રદીપક બધા મસાલા યુક્ત

જેથી પાચન સરલતાથી થાય.


6.ઘઉં બંધ.

ઘઉં પચવામાં ભારે છે.


7.જમ્યા પછી ક્લાક સુધી પાણી ના પીવું.


8.બે ટાઈમ જમવા ની વચ્ચે વધુ ભુખ્યા ના રહેવું.

સરગવાનો સુપ ,ફ્રુટ્સ(કેલા,ચીકુ સિવાય્) ,ગાય નુ ગરમ દુધ ,ભાત નુ ઓસામણ ,છાશ ,બાફેલા મગ વગેરેહ લેતા રહેવું.


9.રાત્રે મોડા ના જમવું.

મોડા જમેલ આહાર પચશે નહી અને જલ્દી થી ચર્બી માં રૂપાંતર થશે.મોડુ થાય તોહ પ્રવાહી ભોજન અથવા હલ્કુ લેવુ.


10.દહીં ,શીંગ ,બેકરી આઈટમ્સ ,આથાવાલી ચીજ્વસ્તુ ,તળેલી ,પેકેજ્ડ ફુડ ,વાસી ખોરાક બિલ્કુલ બંધ.


11.આખો દિવસ નવસેકુ પાણી પીવું.


12.સુતા પહેલા ત્રિફલા ચુર્ણ કે હરડે ચુર્ણ લેવુ કબ્જિયાત રહેતી હોય તોહ.


13.વ્યાયામ માં પધ્ધતી સર સુર્યનમસ્કાર ,યોગ,કસરત નિયમીત કરવી.


14.આ બધુ જ કરવાં છતા કોઇ ફરક ના જણાય તોહ આયુર્વેદ ની શરીર શુધ્ધીકરણ પ્રક્રિયા ક્લાસિકલ પંચકર્મ થી હઠીલી ચર્બી પણ ઉતરે છે કારણ કે એમા વજન વધવા નું ચોક્કસ કારણ દુર થાય છે

Dr.khatri’s Shashwat Ayurvedam

ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road satellite Ahmedabad appointment number☎07948004200

This slideshow requires JavaScript.

.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s