સવારે પગ ની એડી જમીન પર મુક્તા જ દુખે છે?

આજ્કાલ બધા ની એક વ્યાપક ફરિયાદ છે કે સવારે પથારી માથી ઉઠતા કમર
જકડાયેલી અથવા પગ ની એડી જમીન પર મુક્તા જ દુખે, મો પર સોજા લાગે,
શરીર ભારે લાગે ,પછી થોડીવાર મા પ્રમાણ ઓછુ થવા લાગે .

કારણો -આમ અર્થાત અપચેલો આહાર ..ખોરાક ની અનિયમિતતા ,રાત્રે મોડા જમવુ

કે ભારે ખોરાક નિયમિત પણે લેવામા આવે ત્યારે એ ખોરાક નુ પાચન પુરે પુરુ
ના થાય ,પેટ પુરેપુરુ સાફ ના થાય ,ચીકાશ આવે ..

આ બધુ આમ બનવાના
લક્ષણો કેવાય ,અને આ આમ ની ચીકાશ ધીમે ધીમે શરીર મા ફેલાય ત્યારે શરીર
ના સ્નાયુ મા જાય ત્યારે સ્નાયુ ,સાન્ધા મા ફેલાય ત્યારે સાન્ધા જકડાય ,સવારે
ઉઠતાજ શરીર જકડાયેલુ લાગે ,મો પર, સાન્ધા મા સોજા લાગે ,

થોડોક શ્રમ કામ કાજ ચાલુ
કરતા આમ નુ પાચન થાય એટ્લે ઓછુ
થવા લાગે .


ઉપાય -નિદાન પરિવર્જન એટલે કે કારણો ને દુર કરવા ,જેમ કે રાત્રે હલ્કો ખોરાક

અને વ્હેલા જમવુ ,


રાત્રે મોડા જમવાથી એ ખોરાક એમનો એમ પડયોજ રહે ,એમાથી
મેદ્,પછી કોલેસ્ટ્રોલ બધુ વધવા લાગે,


તોહ સૌપ્રથમ રાત્રે હલ્કો અને વ્હેલા જમવુ.


સવારે બે ગ્લાસ સુંઠ નુ ઉકાલેળુ પાણી પીવુ ,અને એ શ્રેષ્ઠ આમ પાચક છે .


આખો દિવસ સાદુ નવસેકુ પાણી પીવાથી આમ નુ પાચન જલ્દી થાય છે ,અને શરીર
હલ્કુ થાય ,સોજા ઓછા થાય ત્યા સુધી કરવુ .


ચિકિત્સા -જ્યારે બહુજ ઘણા સમય થી અને વધુ તકલીફ ,દુખાવા ,સોજા હોય તો
એમા પરેજી સાથે ઔષધ સેવન કરવામા આવે

તોહ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકાય એ
માટે વૈધ ।ચિકિત્સક ની સલાહ લેવી .

Dr.Khatri’s
॥शाश्वत॥
॥आयुर्वेदम॥
A Holistic & Panchkarma Clinic

Satellite clinic-
ff1 palak2 above SBI ramdevnagar branch Anandnagar to ramdevnagar road.☎ 07948004200
Naranpura clinic-108 Ratna high street osia hypermarket complex naranpura cross road
9327595561
-वैध मिहिर खत्री(B.A.M.S)
-वैध वंदना खत्री(B.A.M.S)

આ માહીતી તમને ગમે તોહ શેર કરવી અને ફીડ બેક ,રિવ્યુ નીચે આપેલ લિંક પર જરૂર થી લખજો .

#InFacebook

https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback

#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam

https://g.co/kgs/LbuA3t
click on link

This slideshow requires JavaScript.


૩ વર્ષ થી થતા શરીર ના દુખાવા કે જેમા કમર,ઘુંટણ,પગ સતત દુખે ,જે આયુર્વેદ ધ્વારા સંપૂર્ણ પણે મટી શકે છે.સાંભળો વિડીઓ માં રાજેશ ભાઇ નો અનુભવ -આયુર્વેદ સારવાર વિશે

-વૈધ મિહિર ખત્રી(B.A.M.S)
-વૈધ વંદના ખત્રી(B.A.M.S)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s