શરીર ના ,સાંધા ના દુખાવા માં અકસીર ઇલાજ-બસ્તિ

વરસાદ થી થંડક થતા વાયુ નો પ્રકોપ વધતા શરીર ના સાંધા મા દુખાવા વધે છે.

પંચકર્મ નુ એક કર્મ બસ્તિ કર્મ જેમાં

૧.અભ્યંગ – વાતનાશક તેલ ની આયુર્વેદિક પધ્ધ્તી થી માલીશ


૨.સ્વેદન -વાતનાશક ઔષધી ઓ નો વરાળીયો શેક


છેલ્લે 3.

ઔષધયુક્ત તેલ અને ઉકાળો એનીમા પધ્ધ્તી થી શરીર માં દાખલ કરવા માં આવે છે.

હા પણ આ સાદા પાણી નો એનીમા હોય છે. એ નથી ,જે પાણી નો એનીમા થી ફક્ત પેટ સાફ થાય પરંતુ બસ્તિ અર્થાત જે રોગ કે દોષ પ્રમાણે ઔષધ યુક્ત સિદ્ધ તેલ- ઉકાળા ની અસર શરીર ના એક એક સેલ કોષ સુધી માથા ના વાળ થી પગ ના નખ સુધી થાય અને વધેલા વાયુ ને શરીર માથી બહાર ફેંકી નિકાલી દે.
જે રૂક્ષતા ને ઓછી કરી સાંધા મા ચીકાશ વધારી ,શરીર ને હલ્કું બનાવી ,દુખાવા મા બહુજ લાભદાયી નિવડે છે.

માટે બસ્તિ ને સંપૂર્ણ ચિકિત્સા કહેવાય છે.આ પ્રક્રિયા ફક્ત આયુર્વેદ પંચકર્મ નિષ્ણાંત ની દેખરેખ આયુર્વેદ -પંચકર્મ ક્લિનીક/હોસ્પિટલ માં હેઠળ થવી જરૂરી છે .

બસ્તિ અન્ય રોગો માં પણ અક્સીર છે.જેમકે -જુની કબજિયાત ,ગેસ્, માથા નો દુખાવો ,મેદસ્વીતા ,હોર્મોનલ ઇમબેલેન્સ,સાયટીકા, કમર ના દુખાવા , માસીક સંબધીત સમસ્યા ,ગર્ભાશય ગત રોગો વગેરેહ .

આ માહીતી તમને ગમે તોહ શેર કરવી અને ફીડ બેક ,રિવ્યુ નીચે આપેલ લિંક પર જરૂર થી લખજો .

#InFacebook

https://m.facebook.com/shashwatayurvedam/reviews/?ref=page_internal&mt_nav=1
click on this link write review feedback

#InGoogle
Dr.Khatri’s Shashwat Ayurvedam

https://g.co/kgs/LbuA3t
click on link

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S)
-વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)


૩ વર્ષ થી થતા શરીર ના દુખાવા કે જેમા કમર,ઘુંટણ,પગ સતત દુખે ,જે આયુર્વેદ ધ્વારા સંપૂર્ણ પણે મટી શકે છે.સાંભળો વિડીઓ માં રાજેશ ભાઇ નો અનુભવ -આયુર્વેદ સારવાર વિશે

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s